ખાવામાં વપરાતો બેકિંગ સોડા ખૂબ જ ઉપયોગી છે
(Credit : Social Media)
બેકિંગ સોડા તમારા કલાકોના કામને બનાવી શકે છે ઝડપી અને સરળ
(Credit : Social Media)
જાણો, ખાવા સિવાય તમે બેકિંગ સોડાનો ઉપયોગ કેવી રીતે કરી શકો
(Credit : Social Media)
ડાઘવાળા કપડાં પર બેકિંગ સોડા પેસ્ટ લગાવો, તે તરત જ સાફ થઈ જશે
(Credit : Social Media)
શાકભાજીને બેકિંગ સોડા મિશ્રિત પાણીમાં ધોવાથી બેક્ટેરિયા થશે દૂર
(Credit : Social Media)
સિંક સાફ કરવા માટે ગરમ પાણી અને સોડાનો કરો ઉપયોગ
(Credit : Social Media)
બેકિંગ સોડાની પેસ્ટ લગાવીને થોડાં સમય પછી બળી ગયેલા વાસણોને કરો સાફ
(Credit : Social Media)
ગેસ સ્ટવ પર લાગેલી ચીકણાઈ બેકિંગ સોડાથી સાફ થઈ જશે
(Credit : Social Media)