ભારતે કુસ્તીમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા  

CWG 2022: બજરંગ પુનિયાએ જીત્યો ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં સાક્ષી મલિકે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો 

દીપક પુનિયા પાકિસ્તાની રેસલરને પછાડી ગોલ્ડ મેડલ જીત્યો

ભારતની મહિલા રેસલર અંશુ મલિકે 57 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યો 

 કુસ્તીબાજ દિવ્યા કાકરાને 68 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

 મોહિત ગ્રેવાલે  જમૈકાના જોન્સનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો