રફાળા ગામમાં આવતાજ સમગ્ર ગામ ગોલ્ડન કલરમાં જોવા મળે છે. આજે આ ગામના દરેક ઘર શણગારેલા જોવા મળે છે
આ ગામની કાયાપલટ હાલ સુરત અને રફાળા ગામના વતની એવા સવજીભાઈએ કરી છે
સામાન્ય રીતે ગામડામાં કોઈ સુવિધાઓ જોવા મળતી નથી ત્યારે અહીં તમામ સુવિધાઓ જોવા મળી રહી છે
અહીં ગ્રામપંચાયતનું નામ સંસદભવન રાખવામાં આવ્યું છે તો ચાર રસ્તાઓ ઉપર અમર જવાન સ્મારક પણ બનાવવવામાં આવ્યું છે
ગામની બહેનોએ મુખ્ય રસ્તા ઉપર અવનવી ડિઝાઈનની રંગોળી પણ બનાવી હતી
(Credit: freepik)
રફાળા ગામના તમામ સ્થળોનું લોકાર્પણ કર્યા બાદ કથાકાર મોરારીબાપુ પણ આ ગામ જોઈને નવાઈ પામ્યા હતા
(Credit: freepik)
Meta લાવી રહ્યું છે નવું પેરેન્ટલ કંટ્રોલ ટુલ