મૉડલ કે અભિનેત્રીથી કમ નથી આ બેડમિન્ટ ખેલાડી, જુઓ ફોટો
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનો ગ્લેમરસ લૂક
શર્ટમાં ખુબ સુંદર લાગી રહી છે પીવી સિંધુ
સ્કર્ટમાં પીવી સિંધુ સ્ટનિંગ લાગી રહી છે
પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે
પીવી સિંધુએ પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલ જીતી લીધા