ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર અનમોલના થઈ ગયા છે લગ્ન

Credit: supriyasule Instagram

ક્રિશા શાહ સાથે અનમોલ અંબાણીના લગ્નને લઈને ઘણા દિવસોથી ચાલી રહી હતી ચર્ચા

Credit: bollywoodshaadis Instagram

 મુંબઈમાં થયેલા આ આલીશાન લગ્નમાં અનેક સેલિબ્રિટીઓએ આપી હતી હાજરી

આ લગ્નમાં અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર પણ રહ્યો હતો હાજર

Credit: supriyasule Instagram

શ્વેતા બચ્ચને માતા જયા અને પુત્રી નવ્યા નવેલી સાથે ખૂબ જ સુંદર ફોટો કર્યો શેર

Credit: Shweta bachchan Instagram