સુંદરતાને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે સની

બોલિવૂડ ફિલ્મોમાં પહેલાથી જ ધમાલ મચાવી રહી છે સની

બ્યૂટી ક્વીન સની સોશિયલ મીડિયા પર ખુબ ટ્રેન્ડમાં રહે છે

હાલમાં લહેંગા પહેરી ઈન્ડિયન લુકમાં જોવા મળી સની 

બ્લેક અને રેડ લહેગા પહેરી સનીએ આપ્યા કાતિલ પોઝ 

દેશી લુકથી સનીએ જીત્યા ફેન્સના દિલ

મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે સની