સનીનો દરેક અંદાજ ફેન્સને ખુબ પસંદ આવે છે

ક્યૂટનેસ અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે સની

હાલમાં સની એ પર્પલ શોર્ટ ડ્રેસમાં ફોટો કર્યા છે શેયર 

પર્પલ શોર્ટ ડ્રેસમાં સની  આપી રહી છે સ્ટનિંગ લુક 

સુંદરતાથી ચાહકોને દીવાના બનાવી રહી છે સની

બેબી ડોલને સિઝિલિંગ  લુકમાં જોઈ ફેન્સ થયા ખુશ 

8 નવેમ્બરે તેની ફિલ્મ OH MY GHOST થશે રીલીઝ 

ટ્રેલરમાં દેખાયો સનીનો  બોલ્ડ અંદાજ