'બાબા વેંગા'ની આ 5 ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી પડી છે

04 March, 2024 

Image - Social Media

બાબા વેંગાને બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ પણ કહેવામાં આવે છે. તેમણે 9/11ના હુમલા અને બ્રેક્ઝિટ અંગે કથિત રીતે આગાહીઓ પણ કરી હતી, જે સાચી પણ પડી હતી.

Image - Social Media

વેંગા બલ્ગેરિયાના ફકીર હતા. તેમનો જન્મ વર્ષ 1911 માં થયો હતો.

Image - Social Media

12 વર્ષની ઉંમરે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરનાર વેંગા દ્વારા કહેવામાં આવેલી ઘણી બાબતો સાચી પડી છે.

Image - Social Media

બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ અશ્વેત વ્યક્તિ હશે. જે બાદ ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.

Image - Social Media

બાબા વેંગાએ કહ્યું હતું કે 2024માં કેન્સરનો ઈલાજ મળી જશે. તાજેતરમાં, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે રશિયન વૈજ્ઞાનિકો કેન્સરની રસી બનાવવાની નજીક છે.

Image - Social Media

બાબા વેંગાએ  આર્થિક સંકટની આગાહી કરી હતી. જે ગયા વર્ષના અંતમાં બ્રિટનમાં જોવા મળી હતી.

Image - Social Media

તેમણે વર્ષ 2022 માટે ભવિષ્યવાણી કરી હતી કે ભયંકર વાયરસ આવશે અને વિશ્વમાં રોગચાળો ફેલાશે. જોકે આ પહેલા કોરોના વાયરસ આવી ગયો હતો.

Image - Social Media

એવું કહેવાય છે કે બાગા વેંગાએ સોવિયત સંઘના સરમુખત્યાર જોસેફ સ્ટાલિનની મૃત્યુ તારીખની પણ સચોટ ભવિષ્યવાણી કરી હતી.

Image - Social Media

તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન