બાબા વેંગાની ભયંકર ભવિષ્યવાણી

26 June, 2025

બાબા વેંગાબાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે અને દુનિયાને હચમચાવી દીધી છે.

આગાહીને કારણે ચિંતાબાબા વેંગાની ભવિષ્યવાણીએ ફરી દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે.

બાબા વેંગાના મતે, થોડા વર્ષો પછી એક વાયરસ આવવાનો છે જે ખૂબ જ ખતરનાક હશે.

 બાબા વેંગાના મતે, 2084માં પ્રકૃતિમાં મોટા પરિવર્તન જોવા મળશે.

2088 સુધીમાં એક વાયરસ દસ્તક આપશે જે લોકોને ઝડપથી વૃદ્ધ બનાવશે.

વિષ્ણુ પુરાણ અનુસાર, જેમ જેમ કળિયુગ આગળ વધશે તેમ તેમ માણસની ઉંમર 20 વર્ષ સુધી ઘટી જશે.

બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. આમાં બીજું વિશ્વયુદ્ધ, સોવિયેત યુનિયનનું પતન, 9/11નો આતંકવાદી હુમલો શામેલ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે  છે. Tv9 ગુજરાતી કોઈ વાતની પુષ્ટિ કરતું નથી.