ઉનાળામાં માઈગ્રેનની સમસ્યા ઘણી વધી જાય છે
તેને દૂર કરવા માટે,જીવનશૈલી બદલવી જરૂરી છે
માઈગ્રેનમાં આ વસ્તુઓથી રાખો અંતર,નહીં તો હમેશા પરેશાન રહેશો
આલ્કોહોલઃ માઈગ્રેનમાં રેડ વાઈનથી અંતર રાખવું ખૂબ જ જરૂરી છે
બ્રેડ,ઢોકળા,અથાણા સહિતની આ વસ્તુઓ ટાળો
ચોકલેટમાં પણ કેફીન હોય છે,જે માથાનો દુખાવો વધારી શકે છે
ચીઝમાં ટાયરામાઈન હોય છે,જે માઈગ્રેનમાં ખતરનાક છે
સાકર સ્વાસ્થ્ય માટે એક નહીં પરંતુ અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે,જાણો તેને ખાવાના ફાયદા