સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે અવનીત કૌર
બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે અવનીત કૌર
હાલમાં સાડી પહેરીને અવનીત કૌરે કેમેરા સામે આપ્યા પોઝ
ટ્રેડિશનલ લુકમાં અપ્સરા જેવી લાગી રહી છે અવનીત
માથા પર બિંદી, કાનમાં ઝુમકા પહેરી ચલાવ્યો સુંદરતાનો જાદુ
અવનીત કૌરે કેમેરા સામે બતાવી કિલર અદાઓ
અવનીત કૌરની ડીપ નેકલાઈન બ્લાઉઝએ ખેંચ્યુ સૌનું ધ્યાન
ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે અવનીત