કરોડો ચાહકો ધરાવે છે અભિનેત્રી અવનીત કૌર

અવનીત પોતાની અદાઓથી જીતે છે ચાહકોના દિલ 

વેર્સ્ટનથી લઈને દેશી લુકમાં હુસ્નની પરી લાગે છે અવનીત 

હાલમાં અવનીતે દેશી લુકના ફોટો કર્યા છે શેયર 

પંજાબી શૂટમાં ખુબ સુંદર લાગી રહી છે અવનીત 

દુપટ્ટો લેહરાવીને અવનીતે લોકોના મન મોહી લીધા 

દેશી લુકમાં અવનીત કૌરે જીતી લીધા ચાહકોના દિલ