અવનીત કૌર સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. અભિનેત્રીનો બદલાયેલો લુક ચાહકોને કરી રહ્યો છે આશ્ચર્યચકિત

(Credit Source : Avneet Kaur insta)

અવનીતે 2010માં ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર સાથે કરી હતી કરિયરની શરૂઆત

(Credit Source : Avneet Kaur insta)

અવનીત ડાન્સ રિયાલિટી શોમાં વધુ આગળ વધી શકી નહીં, પરંતુ તેણે ટીવીની દુનિયામાં પોતાનું નસીબ અજમાવ્યું

(Credit Source : Avneet Kaur insta)

અભિનેત્રીએ 2012માં Life OKની સીરિયલ  Meri Maa થી અભિનયની શરૂઆત કરી હતી. તેણે આ શોમાં ઝિલમિલની ભૂમિકા ભજવી હતી

(Credit Source : Avneet Kaur insta)

નાની ઉંમરમાં જ અવનીતે પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી દરેકનું દિલ મોહી લીધું હતું

(Credit Source : Avneet Kaur insta)

ટીવી શો ઉપરાંત તેણે મર્દાની, કરીબ કરીબ સિંગલ અને એકતા જેવી ફિલ્મો પણ કરી હતી

(Credit Source : Avneet Kaur insta)

તાજેતરમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી

(Credit Source : Avneet Kaur insta)

ટીવીથી કરિયરની શરૂઆત કરનારી અવનીત હવે ઘણી બદલાઈ ગઈ છે

(Credit Source : Avneet Kaur insta)

સમય જતાં તેણે તેની ફિટનેસ અને દેખાવ કર્યો ચેન્જ

(Credit Source : Avneet Kaur insta)

તેની પહેલાની તસવીરો જોઈને એવું લાગે છે કે જો કોઈ ટ્રાન્સફોર્મેશન હોય તો અવનીત કૌર જેવું

(Credit Source : Avneet Kaur insta)

એક ગીત માટે આટલા રુપિયા લે છે Sonu Nigam