ઈન્સ્ટા પર કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત

અવનીત કૌરે શેયર કર્યા પંજાબી લુકના ફોટોઝ 

હાથમાં મેંહદી લગાવી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી 

એક પારિવારિક પ્રસંગમાં સામેલ થઈ હતી અવનીત 

પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતી જોવા મળી અવનીત 

અવનીતના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ 

ટૂંક સમયમાં બોલિવૂડમાં  ડેબ્યૂ કરશે અવનીત કૌર