સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે અવનીત કૌર

બોલ્ડનેસ અને સુંદરતાને  કારણે જીતે છે ફેન્સના દિલ

અવનીત કૌરે શેયર કર્યા પ્રિન્સેસ લુકના ફોટોસ 

તુર્કી વેકેશન સમયના છે  આ ફોટોસ

વાઈટ શોર્ટ ડ્રેસમાં 'હુસ્નની પરી' લાગી રહી છે અવનીત 

ફૂલોનો ટિયારા પહેરીને પ્રિન્સેસ જેવી લાગી અવનીત 

ખુલ્લા વાળ અને સુંદર અદાઓથી ફેન્સને કર્યા ઈમ્પ્રેસ 

કેમેરામાં સામે અવનીત કૌરે આપ્યા સિઝલિંગ પોઝ