સુંદરતા અને ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે અવનીત

હાલમાં અવનીત કૌરે શેયર  કર્યા છે તેના ફોટોઝ

અવનીત કૌરના કિલર લુક્સ જોઈ ફેન્સ ફરી થયા દીવાના

એકદમ કિલર લુકમાં જોવા  મળી અવનીત કૌર

બિકિની ટોપ અને સ્કર્ટમાં ખુબ સુંદર લાગી રહી છે અવનીત 

અવનીત કૌરના લેટેસ્ટ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે ફેન્સ 

ઈન્સ્ટાગ્રામ પર ખુબ  એક્ટિવ રહે છે અવનીત

હાલમાં જ અવનીતે 'કેસરિયો રંગ' સોન્ગ પર કર્યા હતા ગરબા