સુંદરતા અને અભિનય માટે જાણીતી છે અવનીત કૌર
20 વર્ષની અવનીતે, નાની ઉંમરમાં બનાવ્યુ છે મોટું નામ
હાલ ઈસ્તાંબુલના પ્રવાસે છે અવનીત કૌર
ઈન્સ્ટા પર અવનીત કૌરે શેયર કર્યા છે ફોટો
અલગ અંદાજમાં રીલ પણ કરી છે શેયર
અલગ અલગ લુકના ફોટોઝ કર્યા છે શેયર
વાઈટ ઈન્ડો વેસ્ટર્ન લુકમાં દેખાઈ અવનીત
ટૂંક સમયમાં બોલિવૂડમાં કરશે ડેબ્યૂ