સોશિયલ મીડિયા સેંસેશન છે અવનીત કૌર

21 વર્ષની ઉંમરે અવનીતે મેળવી છે મોટી લોકપ્રિયતા 

ટીવીમાં અભિનયથી કરી હતી કરિયરની શરુઆત

સુંદરતા, ડાન્સ અને અભિનયને કારણે ચર્ચામાં રહે છે અવનીત કૌર

હાલમાં અવનીતે રેટ્રો લુકના ફોટો કર્યા છે શેયર

રેટ્રો લુકમાં અવનીત કૌરે આપ્યા કિલર પોઝ

તુર્કીના પ્રવાસ દરમિયાનના છે આ ફોટોઝ