સોશિયલ મીડિયા સેંસેશન અવનીતનો લાજવાબ અંદાજ
21 વર્ષની ઉંમરમાં મેળવી મોટી લોકપ્રિયતા
સ્ટાઈલ-ફેશન અને સુંદરતા માટે જાણીતી છે અવનીત
રેડ સ્વેટર-વાઈટ શોટ્સમાં અવનીતનો બોલ્ડ અંદાજ
આઉટફિટ સાથે લોન્ગ બૂટમાં જોવા મળી અવનીત
ખુલ્લા વાળ અને ચશ્મા લગાવી અવનીતે મચાવી ધમાલ
અપલોડ થતાની સાથે વાયરલ થઈ જાય છે અવનીતના ફોટોસ