સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે અવનીત કૌર

સુંદરતા અને બોલ્ડ અદાઓના કારણે સતત ચર્ચામાં રહે છે 

સ્ટ્રેપલેસ ટોપ-લોન્ગ સ્કર્ટમાં જોવા મળી અવનીત કૌર

નવા લુકમાં ખુબ સુંદર લાગી રહી છે અવનીત કૌર

ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે પોતાના નવા લુકના ફોટો

અવનીત કૌરે પોતાની અદાઓથી જીત્યા લોકોના દિલ

ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે અવનીત