અવનીત કૌરે શરુ કર્યુ બીજી ફિલ્મનું શૂટિંગ

અવનીત કૌરે સ્ટાર કાસ્ટ સાથેનો ફોટો કર્યો શેયર 

તેની પ્રથમ ફિલ્મ આ વર્ષે થઈ શકે છે રીલીઝ

આ પહેલા તેના કયૂટ ફોટો થયા હતા વાયરલ

બોલ્ડનેસ અને સુંદરતા માટે જાણીતી છે અવનીત કૌર

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર

ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અવનીત કૌર