અવતાર: ધ વે ઓફ વોટર ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા
દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ 'અવતારઃ ધ વે ઑફ વોટર' આજે રિલીઝ થઈ
હોલીવુડ ડાયરેક્ટર જેમ્સ કેમરોનની ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર બનાવી છે
ફિલ્મ પેંડોરા નામની એક અલૌકિક સૃષ્ટિની છે
ફિલ્મ 250 મિલિયન ડૉલર્સ (2000 કરોડ રૂપિયા)માં બની છે
દિગ્દર્શકે આ ફિલ્મમાં પાંચ તત્વોની ઝલક રજૂ કરી
ફિલ્મના VFX શાનદાર છે
વર્ષ 2009માં રિલીઝ થયેલી અવતારને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો
13 વર્ષ બાદ ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમરોન ફિલ્મનો બીજા ભાગ લઈ આવ્યા છે