ઓટો સેક્ટરમાં શું થશે સસ્તું ?

04 September, 2025

નાની કાર પર GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવશે.

350 cc અને તેનાથી ઓછી ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ પર GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવશે.

મોટી કાર અને મોટરસાઇકલ પર GST 40% રહેશે, કોઈ વધારાનો સેસ નહીં.

કારના બધા પાર્ટસ પર GST 18% રહેશે.

ઇલેક્ટ્રિક વાહનો પર GST 5% પર રહેશે.