ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ભારત પ્રવાસે છે

ઓસ્ટ્રેલિયાએ આ 5 મેચની ટી20 સીરીઝમાં 4-1થી જીત મેળવી 

આખી સીરીઝમાં ભારતીય ટીમ માત્ર 1 મેચ જીતી શકી હતી

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની સ્પિનર ખેલાડી અમાન્ડા ચર્ચામાં છે

ભારતીય સંસ્કૃતિના રંગમાં રંગાઈ ખેલાડી

ભારતના પ્રવાસ પર આમાન્ડાએ મહેંદી લગાવી સાડી પહેરતી જોવા મળી

ખેલાડીએ ચાહકોને મહેંદીનો રંગ દેખાડ્યો 

અમાન્ડાએ ચાહકો પાસેથી  જવાબ માંગ્યો કે તેણે સાડી બરાબર પહેરી છે કે નહીં