સ્પોર્ટસ એન્કર તેની એન્કરિંગ સિવાય તેની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહે છે

જે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ એન્કર અમાન્ડા બેઈલી છે

આ ઓસ્ટ્રેલિયન એન્કર વિરાટ કોહલીની મોટી ફેન છે

IPLની તેની ફેવરિટ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  છે

આ સ્પોર્ટસ એન્કર હિન્દી ભાષા સમજે છે અને ટ્વિટ પણ કરે છે

અમાન્ડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

એન્કરની ફેશન સ્ટાઈલ પણ ખુબ સુંદર છે

Australia Sports Journalist Chloe Amanda Bailey Gorgeous