ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે અવસાનશેન વોર્ન ને હાર્ટ એટેક આવ્યો હતો.ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધનશેન વોર્ન થાઈલેન્ડના એક વિલામાં હતોશેન વોર્નને ક્રિકેટ ઈતિહાસનો મહાન લેગ સ્પિનર માનવામાં આવે છેદિગ્ગજ શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં 708 વિકેટ લીધી હતી