ઓસ્ટ્ર્લિયા પ્રથમ વાર T20 ચેમ્પિયન બન્યું

T20 World Cup 2021માં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે જીત મેળવી

T20 World ચેમ્પિયન બનવા માટે ઓસ્ટ્રેલિયાએ 14 વર્ષ રાહ જોઈ

પ્રથમ વખત T20 World કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમના ડ્રેસિંગ રૂમમાં જશ્નનો માહોલ જામ્યો હતો 

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જીતની ખુશીમાં ભાન ભૂલ્યા બૂટમાં બિયર નાખીને પીધો

ડેવિડ વોર્નર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો