ભોજપુરી એભિનેત્રી નેહા મલિકની આકર્ષક તસવીર
Credit :nehamalik335
ગ્લેમર તસવીરોના કરાણે હંમેશા લાઇમ લાઇટમાં રહે છે
Credit :nehamalik335
અભિનેત્રી નેહા મલિક આ સુંદર બ્લેક થાઇ હાઇ સ્ટિલમાં ઘણી હસીન લાગે છે
Credit :nehamalik335
અભિનેત્રી પોતાના સ્ટાઇલિશ લુક્સથી પોતાના ચાહકોના દિલો પર રાજ કરે છે
Credit :nehamalik335
નેહા મલિકે પોતાની કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી
Credit :nehamalik335
વર્ષ 2018માં નેહા દ્વારા અભિનીત પંજાબી સોન્ગ ઘણું ફેમશ થયું હતું
Credit :nehamalik335
નેહા મલિક ભોજપુરી સ્ટાર સાથે તેરે મેરે દરમિયાં ગીત પર જોવા મળી હતી
Credit :nehamalik335
અભિનેત્રીએ દુબઇ વેકેશનની હોટ તસવીર શેર કરી હતી.
Credit :nehamalik335
ઇન્સ્ટાગ્રામ પર નેહા મલિકને લાખો લોકો ફોલો કરે છે
Credit :nehamalik335