અથિયા શેટ્ટી-કેએલ રાહુલની વેડિંગ ડેટ નક્કી થઈ ગઈ છે

બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે

લાંબા સમય સુધી બંનેએ પોતાના સંબંધોને સિક્રેટ રાખ્યા હતા

સાઉથ ઇન્ડિયન રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે આથિયા-રાહુલ

જાન્યુઆરી, 2023માં લગ્ન કરશે

લગ્નમાં  પરિવારના સભ્યો તેમજ કેટલાક અંગત મિત્રો સામેલ રહેશે

 આ લગ્ન સુનીલ શટ્ટીના ખંડાલાવાળા ઘરમાં કરવામાં આવશે

અથિયાએ 2015માં બોલિવૂડ ફિલ્મ ‘હીરો’થી અભિનયની શરૂઆત કરી