બ્રહ્મ મુહૂર્ત કયા સમયે શરૂ થાય છે, આ સમયે શું કરવું જોઈએ ?
હિંદુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ મુહૂર્તમાં કરવામાં આવેલ દરેક કાર્યમાં સફળતા મળે છે
જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને સૌંદર્ય, બુદ્ધિ, બળ,વિદ્યા અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે
બ્રહ્મ મુહૂર્તમાં મંદિરોના દ્વાર પણ ખુલે છે. આવી સ્થિતિમાં આ સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે
બ્રહ્મ મુહૂર્તના સમયે પૂજા કરવાથી ભગવાન ભક્તોની પ્રાર્થના ઝડપથી સાંભળે છે અને ઝડપથી પરિણામ આપે છે
બ્રહ્મ મુહૂર્તને રાત્રિનો છેલ્લો સમય કહેવામાં આવે છે,એટલે કે જ્યારે રાત્રિ સમાપ્ત થાય છે અને સવારનો પ્રારંભ થવાનો હોય છે
સવારે 4 થી 5:30 સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખાય છે
હંમેશા ઘરમાં કોઇને કોઇ બિમાર રહે છે? તો હોઇ શકે છે વાસ્તુ દોષ