(Credit Image : Getty Images)
24 Aug 2025
Red Clothes: લાલ રંગના વસ્ત્રો પહેરવાનું મહત્વ
લાલ રંગ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.
લાલ રંગ
જે લોકો લાંબા સમયથી પોતાને વીક માને છે તેમણે લાલ કપડાં પહેરવા જોઈએ.
મહત્વ
લાલ કપડાં પહેરવાથી શરીરમાં એનર્જી સંતુલિત થાય છે.
એનર્જી
લાલ રંગ શક્તિનો કારક છે.
શક્તિ
લાલ રંગ મંગળ અને લક્ષ્મીનો રંગ માનવામાં આવે છે.
લક્ષ્મી
આ રંગ ખૂબ જ ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. આ રંગ પહેરવાથી તમારા માટે સૌભાગ્ય આવે છે.
સૌભાગ્ય
અઠવાડિયામાં બે વાર આ રંગના કપડાં પહેરો અથવા આ રંગ તમારી સાથે રાખો.
અઠવાડિયા
આ પણ વાંચો
બાળ ગોપાલને શયન કરાવવા માટે આ મંત્રોનો જાપ કરો
શું Annual Pass માટે નવો FASTag ખરીદવાની જરૂર છે?
ઘરે જ બનાવો ઉધરસ માટે આયુર્વેદિક દવા, તમારે ફક્ત 2 વસ્તુઓની જરૂર પડશે