ભારતે પાકિસ્તાનને  હરાવીને  એશિયા કપમાં વિજયી શરુઆત   કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હાઈવોલ્ટેજ રહી

હાર્દિક પંડ્યા-રવિન્દ્ર જાડેજાની  જોડીએ રંગ જમાવ્યો

પાકિસ્તાનની ટીમ  147 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ

 148 રનના લક્ષ્યને ભારતે પાર કરી જીત મેળવી 

ભૂવનેશ્વર કુમારની 4 વિકેટ લીધી

 ભારતનો 5 વિકેટે શાનદાર વિજય નોંધાયો