એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

27 ઓગસ્ટથી શ્રીલંકામાં ટુર્નામેન્ટ શરૂ થશે

આ વર્ષની ટુર્નામેન્ટ T20 ફોર્મેટ માં રમાશે

ક્વોલિફાયર મેચો 20 ઓગસ્ટથી રમાશે

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને સીધો પ્રવેશ

છ  ટીમનો નિર્ણય ક્વોલિફાયર મેચ દ્વારા થશે

ભારત 7 વખત ટાઈટલ જીત્યું છે