ભારત 7મી વખત ASIA CUP ચેમ્પિયન બન્યુ
ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
સ્મૃતિ મંધાનાએ 51 રન ફટકાર્યા, રેણુકા સિંહે 3 વિકેટ ઝડપી
ટીમ ઈન્ડિયાને મળેલા 66 રનના ટાર્ગેટને સરળતાથી પૂર્ણ કર્યો
શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
રેણુકા સિંહને તેના શાનદાર પરફોર્મંસ માટે પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરાઈ
ભારતની દીકરીઓએ રંગ રાખ્યો