ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થશે

એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે

આ ટુર્નામેન્ટ 11 સપ્ટેમ્બર સુધી ચાલશે

IND vs PAK  પ્રથમ મુકાબલો 28 ઓગસ્ટે થશે

 એશિયન ટીમોમાં ભારત અને પાકિસ્તાન સૌથી મજબૂત છે

T20 2021 વર્લ્ડ કપ પછી પહેલી વાર ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે

ભારત T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવા મેદાને ઉતરશે

ભારતના નામે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને સતત 12 મેચ જીતી છે