રણવીર સિંહ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે

રણવીર સિંહ તેની ડ્રેસિંગ સેન્સને લીધે ઘણીવાર ટ્રોલ પણ થાય છે

રણવીર સિંહ 'ડોન 3'માં જોવા નહી મળે તેવી અટકળો ચાલી રહી છે

રિપોર્ટ મુજબ શાહરૂખ ખાનને રણવીર સિંહ રિપ્લેસ કરશે

ડોન 3 સિવાય આ ફિલ્મમાં  જોવા મળશે રણવીર સિંહ

રોકી ઔર રાની કી પ્રેમ  કહાનીમાં આલિયા ભટ્ટ સાથે  જોવા મળશે રણવીર

રિપોર્ટ મુજબ રણવીર સિંહ  રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ  ગોલમાલ 5 જોવા મળશે

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બૈજુ બાવરા'માં ફરી એકવાર દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે

ઉર્વશી રૌતેલાનો 'બાર્બી ડોલ' લુક, આપી ફ્લાઈંગ કિસ, જુઓ Photos