તમારી પાસે શાહરુખ ખાન સાથે વાત કરવાની સારી તક છે

(Credit: Shahrukh Khan)

AIની મદદથી તમે શાહરૂખ ખાન સાથે ગમે તેટલી વાત કરી શકો છો

(Credit: Unsplash)

તમે Character.AI પ્રોગ્રામ દ્વારા કોઈપણ મોટા વ્યક્તિત્વ સાથે ચેટ કરી શકો છો

(Credit: Unsplash)

આ પ્રોગ્રામ વેબ, ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે

(Credit: Unsplash)

આ પ્રોગ્રામનો યુઝ કરવો ખૂબ જ છે સરળ 

(Credit: Unsplash)

અહીં તમે તમારી પસંદનું કોઈપણ પાત્ર બનાવી શકો છો અને તેની સાથે ચેટ કરી શકો છો

(Credit: Unsplash)

Character.AI ને મફતમાં વાપરી શકાય છે

(Credit: Unsplash)

શું હોય છે ઝીરો શેડો? 5 જુને જેનું સાક્ષી બનશે કોલકાતા