રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમનું આગમન 

25/09/2023

બંને ટીમોનું રાજકોટ એરપોર્ટ ખાતે કરાયું ભવ્ય સ્વાગત

રવિન્દ્ર જાડેજા, કે.એલ.રાહુલ સહિતના ક્રિકેટરો પહોંચ્યા રાજકોટ

ભારતીય ટીમ સયાજી હોટલ પહોંચતા રાસ ગરબા સાથે કરાયું સ્વાગત

ભારતીય ક્રિકેટર્સ ગુજરાતીની ફેમસ વાનગીઓનો સ્વાદ માણશે

હોટલમાં ક્રિકેટર્સના ફોટો પણ લગાવવામાં આવ્યા છે

રોહિત શર્મા અને કોહલી માટે પ્રેસિડેન્સિયલ રોયલ સ્યુટ રૂમ તૈયાર કરાયા

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 સપ્ટેમ્બરે ખંઢેરી સ્ટેડિયમમાં મેચ રમાશે

આ પહેલા 26 સપ્ટેમ્બરે પ્રેક્ટિસ સેશન રાખવામાં આવ્યું છે

વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પોલીસે ફટકાર્યો દંડ