આઈપીએલની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું.

MI પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની

સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર પણ મુંબઈની ટીમનો ભાગ છે

Credit: arjuntendulkar24 insta

 ડેબ્યૂની રાહ જોઈ રહેલા અર્જુનના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે

Credit: dhawal_kulkarni insta

સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર બન્યો 'માસ્ટરશેફ'

Credit: dhawal_kulkarni insta

વીડિયો જુઓ

Credit: dhawal_kulkarni insta

અર્જુનનો આ વીડિયો MIના ધવલ કુલકર્ણીએ શેર કર્યો છે.