અભિનેતા અર્જુન કપૂરની બહેન છે અંશુલા કપૂર

લેટેસ્ટ ફોટોમાં ઘણી સ્લિમ દેખાઈ રહી છે અંશુલા

અંશુલાએ પોતાની ફિટનેસપર ખૂબ જ મહેનત કરી છે

અંશુલાનું આ ટ્રાન્સફોર્મેશન જોઈને દરેક લોકો ચોંકી ગયા છે

અંશુલા બોની કપૂરની પ્રથમ પત્ની મોના કપૂરની પુત્રી છે

આગળ વધુ ફોટા જુઓ