પોતાની સ્ટાઈલથી બધાને પાગલ બનાવી રહ્યો છે અર્જુન કપૂર

અર્જુને તેના ઈન્સ્ટાગ્રામ પર  શેયર કરી છે કેટલીક તસવીરો

આ તસવીરો પર છોકરીઓનું પ્રભાવિત થવું નક્કી છે

અર્જુન તેની તસ્વીરોને કારણે છે ચર્ચામાં 

અર્જુન કેઝ્યુઅલ આઉટફિટમાં લાગે છે હેન્ડસમ