અર્જુન કપૂરની બહેન અંશુલા તેના ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચામાં છે

અંશુલાએ ઘણું વજન ઘટાડ્યું છે

અંશુલાએ જીમમાં વર્કઆઉટ કરતા ફોટા શેર કર્યા છે.

અંશુલાને વજન ઘટાડવામાં 2 વર્ષ લાગ્યા હતા.

તેના બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા.