આજે અર્જુન કપૂરનો જન્મદિવસ છે, તેનું હુલામણું નામ છે ફુબ્બુ

પિતાનું નામ બોની કપૂર તેમજ માતા મોના શૌરી કપૂર છે

અભિનેત્રી શ્રીદેવી તેમની સાવકી માતા તેમજ જાન્હવી અને ખુશી કપૂર તેની સાવકી બહેનો છે

મુંબઈમાં આર્ય વિદ્યા મંદિરમાંથી કર્યો પ્રારંભિક અભ્યાસ

‘કલ હો ના હો’થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મી કરિયરની કરી શરૂઆત 

વર્ષ 2012માં તેણે ફિલ્મ ‘ઈશ્કઝાદે’થી બોલિવૂડમાં કર્યું ડેબ્યૂ

સલમાન ખાનને માને છે પોતાનો પ્રેરણાસ્ત્રોત

અર્જુન કપૂર મલાઈકા અરોરા સાથે છે રિલેશનશિપમાં 

આ દિવસોમાં મલાઈકા અરોરાને કરી રહ્યો છે ડેટ