મંગળવારના રોજ FIFA વર્લ્ડ કપમાં મોટો અપસેટ જોવા મળ્યો

સાઉદી અરેબિયાએ બીજા હાફમાં બે ગોલ ફટકાર્યા 

આર્જેન્ટિનાને સાઉદી અરેબિયાએ 2-1થી હાર આપી

આર્જેન્ટિના ગ્રુપ-Cમાં છેલ્લા સ્થાને પહોંચી ગયું છે

 ખિતાબના દાવેદાર માનવામાં આવતી આર્જેન્ટિનાની ટીમને હાર મળી

આર્જેન્ટિનાને હરાવ્યા બાદ સાઉદી અરેબિયામાં જાહેર રજા

આર્જેન્ટિના 27 નવેમ્બરે મેક્સિકો અને 30 ડિસેમ્બરે પોલેન્ડ સામે રમશે