શું તમે પણ અજાણ્યા Spam કૉલ્સથી પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક

અજાણ્યા નંબરો પરથી આવતા કોલથી પરેશાન કરી મુકે છે,કેટલીકવાર આવા કોલ તમને છેતરપિંડીનો શિકાર પણ બનાવી શકે છે.

અજાણ્યા નંબરો પરથી આવતા કોલથી પરેશાન કરી મુકે છે,કેટલીકવાર આવા કોલ તમને છેતરપિંડીનો શિકાર પણ બનાવી શકે છે.

ત્યારે આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમને સ્પેમ કોલ્સથી બચાવશે

આવા કૉલ્સને બ્લૉક કરવા માટે Google ડિફૉલ્ટ સેટિંગ આપે છે.

ગૂગલમાં Spam કોલને બ્લોક કરવાનો પહેલો રસ્તો એ છે કે યુઝર્સે મોબાઈલ સેટિંગમાં જઈને કોલ સેટિંગમાં જવું આ પછી યુઝર્સે  Caller ID & Spam Appsનો ઉપયોગ કરવો પડશે

Caller ID & Spam Appsમાં વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી એક બ્લોક ઓલ સ્પેમ અને સ્કેમ કોલનો વિકલ્પ છે. બીજો વિકલ્પ  Only Block high-Risk Scam Calls વિકલ્પ છે

વપરાશકર્તાઓ બેમાંથી કોઈપણ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.

વિવિધ બ્રાન્ડના ફોનમાં આ વિકલ્પો થોડો બદલાઈ શકે છે.

તેમજ વોટ્સએપ પર દરરોજ અજાણ્યા નંબરો પરથી કોલ અને મેસેજ આવી રહ્યા છે. તો તમે આટલું કરો

આ માટે યુઝર્સે વોટ્સએપ ઓપન કરવાનું રહેશે. આ પછી, યુઝર્સે ઉપરની ડાબી બાજુએ ત્રણ ડોટ્સ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે

આ પછી યુઝર્સે સેટિંગ્સમાં પ્રાઈવસી ઓપ્શનમાં જવું તેમા કોલનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરીને તમારે Silence unknown callersને ઈનેબલ કરવાનું રહેશે

સૂર્યની ઉર્જાથી ચાર્જ થશે તમારો મોબાઈલ ફોન