શું ટામેટા સુંદરતા માટે પણ ફાયદાકારક છે?

સ્વાસ્થ્યની સાથે-સાથે સુંદરતા માટે પણ ટામેટા ફાયદાકારક છે

 ટામેટા ચહેરા પર નેચરલ શાઈન  લાવે છે

 ત્વચા પર ટામેટા લગાવવાથી ડેડ સ્કિન  સેલ્સ સરળતાથી દુર થાય છે

ટામેટામાં રહેલ એસિડિક પ્રોપર્ટીઝ  ચહેરા માટે એસ્ટ્રિંજેન્ટનું કામ કરે છે

જે ચહેરા પર કાળા દાગ-ધબ્બા દુર કરવા માટે મદદરૂપ બને છે