સફરજન શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે
રીપોર્ટ અનુસાર, સફરજનના બીજ શરીર માટે ઝહેર સમાન છે
અમુક બીજ ખાવા શરીર માટે નુકસાનકારક છે
સફરજન અને એ પ્રજાતિના અન્ય ફળોના બીજમાં amygdalin હોય છે
સફરજન બીજ શરીર પચવામાં અસમર્થ છે
જે સાઇનાઇડ અને સુગરથી બનેલા સાયનોજેનિક ગ્લાઇકોસાઇડ હોય છે
શરીર જ્યારે આને પચાવી ન શકે ત્યારે ઝેરી હાઇડ્રોઝન સાઇનાઇડમાં બદલી નાખે છે