સ્વસ્થ રહેવા માટે શરીરને હેલ્ધી રાખવું જરૂરી છે

(Credit : Social Media)

હેલ્ધી ફેફસા માટે સફરજન ખાવું ફાયદાકારક છે

(Credit : Social Media)

બ્લૂબેરીમાં હાજર પોષક તત્વો ફેફસાંને રાખે છે સ્વસ્થ 

(Credit : Social Media)

ફેફસાંને સ્વસ્થ રાખવા માટે દાડમ પણ એક સારો વિકલ્પ છે

(Credit : Social Media)

કિસમિસને પણ ફેફસાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

(Credit : Social Media)

ફેફસાંને સ્વસ્થ રાખવા માટે નારંગીનું પણ સેવન કરવું જોઈએ

(Credit : Social Media)

ટામેટામાં લાઈકોપીન નામનું તત્વ હોય છે, જે ફેફસાંને રાખે છે હેલ્ધી

(Credit : Social Media)