સફરજન ખાવાથી થાય છે આ ગજબ ફાયદા
સફરજન ખાય તેણે ડોકટર પાસેે જવું પડતું નથી
રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે
સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે
સફરજન શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે
સફરજન ઇન્ફેક્શન અને રોગો સામે લડવામાં મદદ મળે છે
સફરજન દાંત માટે ફાયદાકારક છે
સફરજનનો રસ મોઢામાં બેક્ટેરિયાનો નાશ કરે છે
સફરજનનાં સેવનથી દાંતમાં સડો થતો નથી.