લવિંગની ગણતરી માત્ર મસાલાઓમાં થાય છે. સ્વાદમાં શ્રેષ્ઠ હોવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

(Pic credit - Freepik)

લવિંગનો ઉપયોગ ચાથી લઈને શાક બનાવવા માટે થાય છે. આ મસાલો દરેક ઘરમાં હોય છે ઉપલબ્ધ 

(Pic credit - Freepik)

લવિંગને નેચરલ ઈન્યુનિટી બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રાત્રે એક લવિંગ ખાઓ

(Pic credit - Freepik)

લવિંગ ખાવાથી દાંતના દુખાવામાં મળે છે આરામ 

(Pic credit - Freepik)

જે લોકો સૂતા પહેલા લવિંગ ખાય છે, તેમનું પેટ હંમેશા સાફ રહે છે

(Pic credit - Freepik)

ઉધરસમાંથી ઝડપથી છુટકારો મેળવવા માટે રાત્રે એક લવિંગ ખાવાથી થશે ફાયદો 

(Pic credit - Freepik)

લવિંગમાં યુજેનોલ જોવા મળે છે. આ તત્વને કારણે લીવર યોગ્ય રીતે કાર્ય કરે છે

(Pic credit - Freepik)

અળસીના બીજ છે ગુણોથી ભરપુર, પણ આ લોકો ના કરે તેનો ઉપયોગ